અખિલ કચ્છ ચારણ ગઢવી મહાસભાના અધ્યક્ષે આપેલ રાજીનામુ..! : ગઢવી ચારણ સમાજ દ્વારા આવતીકાલે શ્રી વિજય ગઢવીના સમર્થનમાં માંડવી ખાતે મિટિંગ
અખિલ કચ્છ ગઢવી ચારણ સમાજના અધ્યક્ષ શ્રી વિજયભાઈ ગઢવીએ કોઈ અકળ કારણોસર પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમનું રાજીનામું મંજૂર ન કરવા અને શ્રી વિજય...