ભવિષ્યમાં આતંકી હુમલાને યુદ્ધ માનવામાં આવશે એવી શરત સાથે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ માટે તૈયાર : અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વિટ કર્યું…
વિદેશ મંત્રાલય દ્વારા પુષ્ટિ… અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મધ્યસ્થી કરાઇ… કાશ્મીરના પહલગામમાં 26’નિર્દોષ નાગરિકોની હત્યા કરીને પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ આતંકી હુમલાને અંજામ આપ્યા બાદ...