માંડવી તાલુકાના પીપરી ગામેથી રૂપિયા 1.65 લાખના દાગીનાની ચોરી કરનાર ગણતરીના સમયમાં ઝડપાયો
માંડવી તાલુકાના પીપળી ગામે ગઈકાલે દીપક દેવજીભાઈ સંઘાર નામના રહેવાસીના મકાનમાંથી રૂપિયા 10,000 રોકડ અને 1.55 લાખના દાગીનાની ચોરી થયા બાદ પોલીસે ગણતરીના સમયમાં જાણભેદુ...