છેતરપિંડીના ગુનામાં બે વર્ષથી નાસતા-ફરતા આરોપી વિક્રમસિંહ રામસંગજી જાડેજાને માંડવી પોલીસે મહારાષ્ટ્રમાંથી પકડી પાડ્યો
પોલીસ મહાનિરીક્ષક જે.આર મોથાલીયા સરહદી રેન્જ ભુજ, પોલીસ અધિક્ષક સૌરભસિંઘ પશ્ચિમ કચ્છ અને ભુજ વિભાગના ડી.વાય.એસ.પી. જે.એન. પંચાલની સુચના પ્રમાણે નાસતા ફરતા આરોપીને પકડવા અંગેની...