પોલીસ કામગીરીની નિષ્ફળતાની વર્ષાંજલિ : ભુજ આઈ.જી. કચેરી નજીક આવેલ પોલીસ ક્વાર્ટરના 8 જેટલા ક્વાર્ટરમાં એક વર્ષ અગાઉ થયેલ ઘર ફોડ ચોરીમાં આરોપીઓ પકડાયા પરંતુ મુદ્દા માલ હજુ પણ રિકવર નથી થયો…
ભુજ ખાતે બરાબર એક વર્ષ અગાઉ એટલે કે 3 જુન 2024 ના રોજ હરીપર રોડ પર આવેલ પોલીસ ક્વાર્ટરના લગભગ આઠથી વધુ ઘરોમાં ચોરીની ઘટના...