પીંગલેશ્વર દરિયાકાંઠેથી શંકાસ્પદ AIS સિસ્ટમ અને ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા…
જખૌ પોલીસ, SOG, SIB અને L.I.B.ની સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યા શંકાસ્પદ સાધનો… અબડાસાના જખૌ પોલીસ સ્ટેશનના PSI આર.જે. ગોહિલના માર્ગદર્શન હેઠળ આજે પીંગલેશ્વર લેન્ડિંગ...
