Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMandvi

ગઢશીશા – સગીરાના અપહરણ મામલે ગઢશીશા પોલીસ સામે ધરણા યથાવત…

માંડવી તાલુકાના ગઢશીશા પોલીસ મથક હેઠળના ગામની સગીર વયની દીકરીના અપહરણ મામલામાં પોલીસ ફરિયાદ નોંધાવાયા બાદ પણ દીકરીને આરોપી પાસેથી છોડાવી ન શકાતા ગઢશીશા પોલીસ મથકે ધરણા કરવામાં આવ્યા છે જે હજી પણ ધરણા જારી છે. બે મહિના પહેલા નિરોણાના શખ્સનું અપહરણની આ ફરિયાદમાં આરોપી તરીકે નામ દર્શાવ્યુ છે. તો જેનો અપહરણ થયો છે તે દીકરીના માતા પિતા, પરિવારજનો અને આગેવાનો આ ધરણામાં જોડાયા છે અને માંગ કરી છે કે, જ્યાં સુધી સગીરાને અપહરણ કર્તાના ચુંગાલમાંથી મુક્ત ન કરાવાય ત્યાં સુધી આ લડત ચાલુ રખાશે તેવું જણાવ્યું હતું.

અહેવાલ : નીતિન ગરવા દ્વારા

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

કોટડા રોહા ગામે મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા “દશોધ” કાર્યક્રમ યોજાયો

૫૭૫ કરોડનું હેરોઈન ભારતમાં ઘૂસાડવાના ૩ કેસમાં ઐતિહાસિક ચુકાદો : ૧૮ પાકિસ્તાની અને ૧ અફઘાની સહિત ૧૯ ડ્રગ્સ કેરિયર્સને ૨૦-૨૦ વર્ષની સખ્ત કેદ…

અબડાસા મતવિસ્તારના બાંડિયાના કુખ્યાત બુટલેગર ભાણુભા સોઢાની પાસા હેઠળ ધરપકડ

Kutch Kanoon And Crime

Leave a comment