Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchMandviSpecial Story

અખિલ કચ્છ ચારણ ગઢવી મહાસભાના અધ્યક્ષે આપેલ રાજીનામુ..! : ગઢવી ચારણ સમાજ દ્વારા આવતીકાલે શ્રી વિજય ગઢવીના સમર્થનમાં માંડવી ખાતે મિટિંગ

અખિલ કચ્છ ગઢવી ચારણ સમાજના અધ્યક્ષ શ્રી વિજયભાઈ ગઢવીએ કોઈ અકળ કારણોસર પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમનું રાજીનામું મંજૂર ન કરવા અને શ્રી વિજય ગઢવી જ સમાજના અધ્યક્ષ તરીકે રહે તેવી લાગણી સાથે આવતીકાલે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. માંડવી ખાતે આવતીકાલે સવારે 11 વાગ્યે કમલેશભાઈ ગઢવીની અધ્યક્ષતામાં અખિલ કચ્છ ગઢવી ચારણ સમાજના યુવાનો દ્વારા માંડવી ચારણ ગઢવી સમાજની બોર્ડિંગ ખાતે મિટિંગ યોજાસે અને શ્રી વિજય ગઢવી જ સમાજના અધ્યક્ષ રહે તેવી લાગણી વ્યક્ત કરીને શ્રી વિજય ગઢવીનું રાજીનામુ મંજૂર ન કરવા અપીલ કરવામાં આવશે. આવતી કાલે શ્રી વિજય ગઢવીના સમર્થનમાં કમલેશ ગઢવીની આગેવાનીમાં સમાજના યુવાનો તેમજ વડીલો હોદેદારો બહોળી સંખ્યામાં હાજર રહે તેવી અપીલ કરાઈ છે

અહેવાલ : સમીર ગોર દ્વારા

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢતી મુન્દ્રા પોલીસ

Kutch Kanoon And Crime

માધાપર ખાતેથી ટેસ્ટ દ્રાઈવના બહાને ફોરર્ચ્યુનર કાર હંકારી જનાર ભગવાધારી મુન્દ્રાના પત્રીનો પ્રદીપ પોપટલાલ શાહ નીકળ્યો

ખાખીધારી એટલે કે પોલીસ અધિકારીઓમાં પણ સંવેદના હોય છે : જુનાગઢ ડી.વાય.એસ.પી એક ઉદાહરણ

Leave a comment