કચ્છ જિલ્લાના કોટેશ્વર ખાતે રામકથા તથા પવિત્ર તિર્થધામમાં ગીતા જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી…
કચ્છના લખપત તાલુકામાં આવેલા પ્રખ્યાત તીર્થધામ કોટેશ્વરમાં આગામી બે માસ બાદ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર ધામે રામકથાની પ્રેરણાદાયી ઘટનાને આકાર આપતા કથાકાર...