“તેરા તુજકો અર્પણ” ઝુંબેશ અંતર્ગત ગુમ થયેલ મોબાઇલ શોધી અરજદારને પરત સોંપાયું…
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ “તેરા તુજકો અર્પણ” ઝુંબેશ અંતર્ગત જીલ્લામાં...
