ભચાઉ નગરનાં રહેઠાણ વિસ્તાર અને ચારેય તરફ ધમધમતા એરીઆ વચ્ચે ફટાકડા બજારને મંજુરી આપનાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી રજુવાત કરાઈ…
ભચાઉમાં અમુક ચોક્કસ જગ્યાએ ફટાકડાનો ખાનગી રાહે વેપલો ચાલુ છે. અમોને મળેલી ખાનગી જાણકારી તથા વિડિયો ફૂટેજને આધારે કોઈ જ મંજુરી કે સુરક્ષાના ધારાધોરણોનું પાલન...