પશ્ચિમ ક્ચ્છ પોલીસ ભુજ વિભાગના ડી.વાય.એસ.પી., જે.એન. પંચાલની નિગરાનીમાં પ્રજા સુરક્ષિત છે તે સાબિત થઈ ગયું
કર્તવ્યનિષ્ઠ અને કડક પોલીસ અધિકારી આને કહેવાય સાલમ છે આવા અધિકારીને જેઓની નિગરાની હેઠળ પશ્ચિમ ક્ચ્છની પ્રજા સુરક્ષિત છે. લોકડાઉનના ભાગે શુમશામ ભાસતા રસ્તાઓ પર...