આવતી કાલથી ફક્ત સવારે 7 થી બપોર 12 વાગ્યા સુધી જ જરૂરી કામ માટે બહાર નીકળવુ : વગર કામે નીકળ્યા તો ડિટેઇન થઇ જશો
કચ્છ: તંત્ર દ્વારા આવતીકાલથી સુધારેલ જાહેરનામું અમલમાં મુકવામાં આવ્યું છે, તંત્ર દ્વારા આવતી કાલથી એકદમ કડક જાહેરનામું આવું છે કે સવારના 7 વાગ્યા થી બપોરના 12...