મુંબઇથી માંદરે વતન ક્ચ્છ તરફ આવનાર દરેક મુંબઇઘરા કચ્છીજન નિયમનું પાલન કરે : માંદરે વતનમાં તેમનું સ્વાગત છે
વહાલા કચ્છવાસીઓ સાદર પ્રણામ આજે એક વિષય લઇને આપની સમક્ષ ઉપસ્થીત થયો છું વર્તમાનમા વિશ્વ મહામારીના લીધે ત્રાહીમામ પોકારી રહ્યુ છે દરેક માનવ ભવિષ્ય માટે...