શૈલેન્દ્રસિંહ અનુપસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજનું નામ રોશન કર્યું : પી.એચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી
મુન્દ્રા તાલુકાના ભોરારા ગામના વતની અને હાલે ભુજમાં રહેતા એવા શૈલેન્દ્રસિંહ અનુપસિંહ જાડેજા ભૂજ તાલુકાના ઢોરી સરકારી હાઈસ્કૂલમાં અંગ્રેજી વિષય પર શિક્ષક તરીકે ફરજ બજાવી...
