Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

થર્ડ ડીગ્રી પૂછતાછથી ટેવાઈ ગયેલ ગોંડલનો ખૂંખાર અપરાધી “ડોંગા” સાગરીતો સાથે પાંચ દિવસના રીમાન્ડ પર

જી. કે.નજરલ હોસ્પીટલમાંથી પોલીસ જાપ્તામાંથી ગુજસીટોકના ગુનાનો આરોપી નિખિલ દોંગા નાસી ગયેલ હોઇ જેની સામે ભુજ શહેર બી.ડીવી. પોલીસ સ્ટેસનમાં ગુન્હો દાખલ થતા આ નિખિલને શોધવા સાથે તેની મદદગારી કરનાર કોણ કોણ હતા દરેકને પોલીસે તત્કાલિસ અસરથી નિખિક સાથે તેના સાગરીતોને પકડી રાજકોટ રેન્જના ડી.આઈ.જી. અને ક્ચ્છ પાટણ બનાસકાંઠાના આઈ.જી. સાથે આ ઘટનાની સંયુક્ત માહિતી આપી હતી.

જેની વધુ તપાસ પશ્ચિમ ક્ચ્છના અધિકારી ડી.વાય.એસ.પી. જે.એન. પંચાલને સોપાતા આ તપાસ દરમ્યાન આરોપીઓ (1) ભરત જવેરભાઈ રામાણી, ઉ.વ. ૩૨, રહે. ગામ-સાપર (વેરાવળ), એસ. આઈ. ડી. સી. રોડ, સ્વામીનારાયણ મંદીરની પાછળ, તા.કોટડા (સાંધાણી), જી.રાજકોટ, (2) આકાશ વિનુભાઈ આર્ય, ઉ.વ.૩૩, રહે માધાપર, હાલાઈનગર, બગીચાની સામે, નવાવાસ, તા.ભુજ, (3) નિકુંજ ઉર્ફે નિખિલ રમેશભાઈ ડોંગા (પટેલ) રહે ગોંડલ, (4) શ્યામલ બિપીનભાઈ ડોંગા (પટેલ) રહે દેરડી કુંભાજી તા. ગોંડલ, (5) સાગર કિશોરભાઈ કયાડા (પટેલ) રે.ગોંડલ, (6) રેનીશ ઉર્ફે લાલજી ડાહયાભાઈ માલવીયા (પટેલ) રહે ગોંડલ વાળાની અટક કરી નામદાર ભુજ કોર્ટમાં રજુ કરી તપાસનીશ અધિકારી દ્વારા દિવસ 14ના પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટ દ્વારા તમામ છ આરોપીઓને આજથી 40/04/21થી તા : 09/04/2021ના કલાક 16 : 00 સુધી પોલીસ કસ્ટડી રીમાન્ડ એટલે કે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરેલ છે. આ “ડોંગા” એન્ડ ગેંગના અપરાધિઓ રિમાન્ડ દરમ્યાન કેટલા વટાણા વેરી નાખે છે અને તે વટાણા કોના ખેતરમાં ઉગ્યા હશે તેના તરફ સૌની મિટ મંડાઈ છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા કેસમાં આરોપી ભરત રાવલને સામખ્યાળી સુધી મૂકવા ગયેલ યુવાન બાઈક સાથે પકડાયો

Kutch Kanoon And Crime

સાવધાન સરકાર…જો જો સિંધોડી મોટી ગામને હિજરત કરવા મજબૂર ન થવું પડે..!!?

Kutch Kanoon And Crime

અદાણી ટ્રાન્સમિશને પશ્ચિમ બંગાળમાં 1300 કરોડની એન્ટરપ્રાઇઝ મૂલ્યથી કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન પાસેથી અલીપુરદુઆાર ટ્રાન્સમિશન હસ્તગત કરી

Kutch Kanoon And Crime

Leave a comment