દુબઈથી ગેરકાયદેસર મંગાવાયેલ સોપારી ભરેલા બે કન્ટેનર ગાંધીધામ નજીકના ચુડવા પાસેથી કબજે કરાયા…
1.61 કરોડના જથ્થા સાથે ત્રણ ઈસમોની ધરપકડ… દુબઈથી ગેરકાયદેસર રીતે અન્ય વસ્તુઓની આડમાં દાણચોરીથી ભારતમાં સોપારી ઘુસાડવાના ગત વર્ષે ખુલેલા મોટા કૌભાંડમાં કેટલાક ખાખી ધારીઓની...