મોટી સિંધોડી ગામે વોડાફોન ટાવર આઠ દિવસથી બંધ : ગામ લોકો દ્વારા vodafone સીમ બંધ કરવાની તૈયારી બતાવાઈ…
કંપનીના જવાબદારો જવાબ આપવા તૈયાર નથી… ખાનગી કંપનીઓ કચ્છમાં આવ્યા બાદ પોતાની મનમાની કરતી રહી છે જેના કારણે પ્રજા પરેશાન થાય છે અબડાસા તાલુકાના મોટી...