ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાંતવને કચ્છ કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ
કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતા અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી રાજીવ સાતવનું કોરોના મહામારીમાં નિધન થતા કચ્છ કોંગ્રેસે દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી હતી. કચ્છ...