ચુંટણી સમયે “વલુકડા” બનેલા નેતાઓ પરનો વિશ્વાસ પ્રઘુમનસિંહને ફળશે..?
૧૩’મી ઓક્ટોબર મંગળવારના રોજ અબડાસા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારીના શ્રી ગણેશ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રદ્યુમનસિંહ જાડેજાના નામાંકન સાથે થયા. કોંગ્રેસમાંથી રાજીનામું ધરીને...