કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતા અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી રાજીવ સાતવનું કોરોના મહામારીમાં નિધન થતા કચ્છ કોંગ્રેસે દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ યજુવેન્દ્રસિંહ જાડેજાએ સ્વ. રાજીવ સાંતવના અચાનક અવસાનને દુઃખદ ગણાવીને જણાવ્યું હતું કે, કોંગ્રેસે એક આશાસ્પદ યુવા અને દિગ્ગજ નેતા ગુમાવ્યો છે. સ્વ. સાંતવ કોંગ્રેસના રાહબર હતા. શ્રી રાજેશ સાંતવને કોંગ્રેસના વિવિધ આગેવાનો હોય શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં કચ્છ કોંગ્રેસ ક્ચ્છ જિલ્લા અધ્યક્ષ યજુવેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલ, ઉષાબેન ઠકકર, શૈલેન્દ્રસિંહ જાડેજા, આદમભાઈ ચાકી, નવલસિંહ જાડેજા, હાજી જુમાભાઈ રાયમા, સંતોકબેન આરેઠીયા, લખીબેન રમેશ ડાંગર, રફીક મારા, ભરત ઠકકર, અરજણ ભુડિયા, શામજીભાઈ આહીર, ધીરજ રૂપાણી, ઉષાબેન ઠકકર, ભરત ઠક્કર, રફીક મારા, ભરત ઠકકર, શામજી આહીર, ધીરજ રૂપાણી, રામદેવસિંહ જાડેજા, પી.સી. ગઢવી, ગનીભાઈ કુંભાર, ઘનશ્યામસિંહ ભાટ્ટી, રાજેન્દ્રસિંહ જાડેજા, રવિન્દ્ર ત્રવાડી, રમેશ મહેશ્વરી, અંજલિ ગોર, કલ્પનાબેન જોશી, વગેરે રાજેશ સાંતવના નિધન અંગે દુઃખ વ્યક્ત કરી કોંગ્રેસે કર્મઠ નેતા ગુમાવ્યાની લાંગણી વ્યક્ત કરી હતી.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334