Kutch Kanoon And Crime
CrimeKutchMundra

ભુજ LCBની સર્જિકલ સ્ટ્રાઈક : મુન્દ્રા તાલુકાના ટપ્પર વાડીમાં આવેલ જુગાર કલબ પર કરી રેડ

ભુજ પશ્ચિમ કચ્છ પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સરહદી રેન્જ તેમજ ભુજ પોલીસ અધીક્ષક શ્રી સૌરભ તૌલંબિયાની સુચનાના આધારે lCBના પોલીસ ઇન્સપેક્ટર એમ.આર. ગોંડલીયા તથા પોલીસ સબ ઇન્સ. એસ.જે. રાણાની આગેવાની હેઠળ પેટ્રોલીંગ દરમ્યાન હકીકતના આધારે ભુજ તાલુકાના જાંબુડી ગામનો રાજદીપસિંહ ભગવતસિંહ જાડેજા હાલે ભુજ ઓધવવંદના સોસાયટી વાળો પોતાની ટપ્પર તા.મુન્દ્રા વાડીમાં બહારથી ખેલી જુગાર રમવા બોલાવી નાલ ઉઘરાવી ધાણી પાસા વડે રોકડ ચલણ વડે હારજીતનો જુગાર રમાડી રહ્યો હયો તે બાતમીના આધારે પોલીસે રેડ કરતાં ૧૯ ખેલીઓ, જુગાર રમતા મળી આવેલ. તેઓ પાસેથી રેડ દરમ્યાન કુલ રોકડ રૂપિયા 1,34,500/- ધાણી નંગ ૨ જુગાર રમવાનું પાટિયો લાકડાનો કિમંત રૂપીયા ૦૦/- અને મોબાઈલ નંગ ૧૫ કિમંત રૂપીયા ૬૮૫૦૦/- ચાર ફોર વ્હીલર ગાડી, એક મોટર સાઇકલ કિમંત રૂપિયા 12 લાખ 10000 નો ટોટલ ઉપરોક્ત મુદામાલ કુલ્લ કીમત રૂપિયા 14,13,000/- જુગાર રમતા ઉપરોક્ત મુદામાલ સાથે આરોપીઓ (૧) રાજદીપસિંહ ભગવતસિંહ જાડેજા હાલે રહે.ભુજ (2) મકબુલ અબ્દુલ્લા સુમાર રહે.ભુજ (3) કલ્પેશ સોમાભાઇ વસાવા રહે.ભુજ (4) મીત અનિલભાઈ રાજગોર રહે.ભુજ (5) અક્ષય નીરજભાઈ ચૌહાણ રહે.ભુજ (6) રણછોડ જીવણભાઈ મહેશ્વરી રહે.માધાપર તા.ભુજ (7) પ્રકાશ શાંતિલાલ ગોર રહે.ભુજ (8) જીતુભાઈ રામદાસ કંસારા રહે.માધાપર, તા.ભુજ (9) કેતન હરિલાલ રાજગોર રહે.ભુજ (10) ગોવિંદ કરસન મુધવા રહે.માધાપર, તા.ભુજ (11) વિરપાલસિંહ દિલીપસિંહ જાડેજા રહે.જાંબુડી તા.ભુજ (12) રમેશ બાબુભાઇ મહેશ્વરી રહે.માધાપર, તા.ભુજ (13) લક્ષ્મણ જુમાંભાઈ મહેશ્વરી રહે.માધાપર, તા.ભુજ (14) પ્રીતેશ રમેશભાઈ રાજગોર રહે.માધાપર, તા.ભુજ (15) ગૌતમ શામજી પટેલ મણિનગર, નખત્રાણા (16) પુજન ગિરીશભાઈ રાજગોર રહે.ડાંડાબજાર ભુજ (17) પ્રીતેશ અશોકભાઇ ધામેચા રહે.નખત્રાણા, મણીનગર (18) રાજવીરસિહ રાજેન્દ્રસિહ જાડેજા રહે.જાંબુડી તા.ભુજ (19) રોહિત રામદાસભાઈ ઠક્કર રહે.નખત્રાણા પ્રાચી નગર વાળાઓને પકડાઈ જતાં લોકડાઉન દરમ્યાન કાયદેસર કરી મુન્દ્રા પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ કરવામાં આવેલ છે. પોલીસ તપાસ ચલાવી રહી છે.

નિતેશ ગોર – 9825842334
સમીર ગોર – મુન્દ્રા

Related posts

3’જી ડિસેમ્બરે ગાંધીધામ ખાતે હત્યા કરીને ગટરના નાળામાં ફેંકી દેવાયેલ યુવાનની હત્યા મામલે ત્રણેય આરોપીઓની ધરપકડ

Kutch Kanoon And Crime

ભુજમાં મુંબઈના બ્રાહ્મણ પરિવારના ઘરે ચોરી કરનાર નજીકનો જ જાણભેદુ હોવાની શક્યતા..?

Kutch Kanoon And Crime

ગજોડ – સુમિટોમો કંપનીમાં મેનેજમેન્ટની બેદરકારીના વિરોધ સામે ન્યાય મેળવવા માટે ધરણા કરાયા

Kutch Kanoon And Crime

Leave a comment