Kutch Kanoon And Crime
KutchMundraSpecial Story

મુન્દ્રા તાલુકાના બારોઇ પંચાયત દ્વારા બીજી વખત ગામના વિસ્તારમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું

કોરોના મહામારીથી બારોઇ વિસ્તારની જનતાની સુરક્ષા માટે હાલના સામે ધ્યાને બીજી વખત બારોઈ જુથ ગ્રામ પંચાયત દ્વારા ભરત નગર, બંટી પાર્ક, ગોપાલ નગર, શાંતિનાથ પાર્ક, હર્ષા નગર, કૈલાસ પાર્ક, બાપા સીતારામ નગર, સીતારામ પાર્ક, અરિહંત પાર્ક, મહાવીર નગર, જૈન નગર 1-2-3, મંગલમ પાર્ક, શાંતિનિકેતન કોલોની આ બધા વિસ્તારમાં આજ રોજ બીજી વખત સેનેટાઇઝ કરવામાં આવ્યું. જેમાં સરપંચશ્રી જીવણજી જાડેજા, ઉપ સરપંચશ્રી ભોજરાજભાઇ ગઢવી, સભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, દીનેશભાઇ પટેલ તલાટીશ્રી અજયસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. બારોઈ ગોયરસમા વિસ્તારની સુરક્ષા એજ અમારો લક્ષ્ય. તેવા લક્ષ્ય સાથે મુન્દ્રાના બારોઇ વિસ્તાર પ્રજા સાથ આપી રહી છે. તેવું સરપંચશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

નિતેશ ગોર – 9825842334
સમીર ગોર – મુન્દ્રા

Related posts

ભલ ભલાની રિમાન્ડ લેનારા ત્રણે પોલીસ કર્મચારીઓ આજે પોતે 9 દિવસના રિમાન્ડ પર

Kutch Kanoon And Crime

ભચાઉના કાનમેર અને જોધપર વાંઢ વચ્ચે ઘુડખર અભ્યારણ વિસ્તારમાં બનેલી ફાયરિંગની ઘટનામાં ઘાયલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોદીજીના જન્મદિન નિમિત્તે સાંસદ તથા કચ્છ જિલ્લા ભા.જ.પ યુવા મોર્ચા દ્વારા ‘સાંસદ ખેલ સપ્તાહ’

Kutch Kanoon And Crime

Leave a comment