Kutch Kanoon And Crime
MundraKutchSpecial Story

મુન્દ્રાના આર.પી.ધ્રબ યુવા કમિટી દ્વારા કોરોના વોરિયર્સ મુન્દ્રા પોલીસના કર્મચારીઓનું સન્માન કરાયું

અત્યારે દેશભરમાં ચાલી રહેલ કોરોના વાયરસ મહામારી સામે પોતાનાં સ્વસ્થય કે પરિવારની ચિંતા કર્યા વગર મુન્દ્રા પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીઓ સેવાકાર્ય કરી રાષ્ટ્રહિત માટે ફરજ બજાવી અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. આ રાષ્ટ્રસેવા બદલ ઈદુલ ફિત્રના મુબારક અવસર પર મુન્દ્રા પોલીસ સ્ટેશનના સ્ટાફને આર.પી. ધ્રબ યુવા કમિટી દ્વારા ઇદની સ્ટાફને મીઠાઈ આપી અને પી. આઇ. પટેલને સનમાન પત્ર આપવામાં આવ્યો હતો તો આ ઇદ દેશનો તહેવર્ડ દેશના આચ રક્ષકો સાથે મનાવવામાં આવી હતી જેનું આર.પી.ધ્રબ યુવા કમિટીના સભ્યો લ્હાવો લીધો હતો જેમાં પ્રમુખ તુર્ક હાસિમ, ઉપ પ્રમુખ તુર્ક અર્સલાન, સેકેટ્રી તુર્ક અબ્દુલકાદર, આગરીયા અબ્દુલ મજીદ, તુર્ક સરાદિન, તુર્ક મોહસીન, તુર્ક સુલેમાન, તુર્ક અરસાન, તુર્ક ફિરોઝ, તુર્ક ઇમરાન, તુર્ક અબ્દુલ્લા, તુર્ક શબ્બીર ઉપસ્થિત હતા.

નિતેશ ગોર – 9825842334
સમીર ગોર – મુન્દ્રા

Related posts

R.R. Cellની ઠંડી ઉડી… અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઈગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

Kutch Kanoon And Crime

ડોમ્બીવલી ખાતે “પતિ, પત્ની ઔર વોહ” ના વિવાદમાં પતિ પર હુમલો

Kutch Kanoon And Crime

વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે ગાંધીધામમાં ફોટોગ્રાફી વર્કશોપ યોજાઈ, વિવિધ શહેરોના ફોટોગ્રાફરો જોડાયા…

Kutch Kanoon And Crime

Leave a comment