પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કાર્યાલયની હવા સૂટ ન થતા ધીરજ રાખ્યા વગર કાર્યકરો હિમાલયની હવા ખાવા નીકળ્યા
અબડાસા પેટા ચૂંટણીના ધમ ધમાટ વચ્ચે બન્ને મુખ્ય પક્ષો પોત પોતાના કાર્યકરોના સહારે ચૂંટણી પ્રચાર કરવા લાગ્યા છે ત્યારે કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો...
