આવી તે કેવી માઠી બેઠી ક્ચ્છ પોલીસ પર : હવે ગળપાદર જેલનો આરોપી પોલિસને ચકમો આપી ફરાર થયા બાદ ભચાઉ પાસેથી પકડાયો
પોલીસ પ્રશાસનની માઠી દશા બેઠી હોય તેમ પ્રથમ ભુજ એ/ડિવિઝન પોલીસ મથકમાંથી પોસ્ટ કૌભાંડનો આરોપી નાસી ગયા બાદ ઝડપાઈ ગયો હતો ત્યારબાદ જે.આઈ.સી. માંથી ચકમો...
