કચ્છનાં રાજ પરિવારનાં મોભી મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાના અવસાનથી કચ્છ શોક મગ્ન બન્યું છે. પ્રસિધ્ધી વગરના અનેક ગુપ્ત સેવા કાર્યોથી અનેરી લોક ચાહના ધરાવતાં હતા, તેમનાં અંતિમ દર્શન સમયે કચ્છના સાંસદ તથા પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડાએ તેમને શ્રધ્ધા સુમન અર્પણ કરતાં પરમ કૃપાળુ પરમાત્મા પાસે દિવંગતની આત્માને શાંતિ માટે પ્રાર્થના અને રાજધરાના પરિવાર, શુભેચ્છકો સ્નેહીજનોને ધૈર્ય માટે અનુમોદના કરી હતી.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334