મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના ફરાર આરોપીઓ પૈકી એક આરોપી એવા પોલીસ કર્મીને એટીએસે ઝડપી પાડયો…
મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયલ ડેથના ફરાર થઈ ગયેલા પોલીસ કર્મચારી આરોપીઓ પૈકી અેક ગફુરજી ઠાકોર નામના ફરાર આરોપી પોલીસ કર્મચારીને ગુજરાત એટીએસએ તેના ગામ ઉંટવેલીયાથી...
