ઇલેક્ટ્રોથર્મ (ઈન્ડિયા) લી. સામખિયાળી દ્વારા કંપનીના પ્રાંગણમાં દીવાળીના તહેવાર નિમિતે “રંગોળી સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું
કુલ ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધકોએ વિવિધ થીમ પર રંગોળી બનાવી હતી જેમાં પ્રથમ સ્થાને “ટીમ રેઈન્બો” દ્વિતીય સ્થાને “ટીમ ડી. આઈ. પી. આર્ટ”...
