પૂર્વ ક્ચ્છમાં ચોરીની શંકામાં અટકાયત કરાયેલ યુવાને પોલીસ સ્ટેશનની છત પરથી પડતું મૂક્યું
ગાંધીધામ એ/ડિવિઝન વિસ્તારમાં તારીખ 14/15ની આસ પાસ બાઈક ચોરીની ઘટના બની હતી જે ચોરીની ઘટના સી.સી.ટી.વી.ના આધારે ગાંધીધામના દામજી મીઠું મહેશ્વરી નામના યુવાનને ગાંધીધામ એ/ડિવિઝન...
