ભુજમાં મુંબઈના બ્રાહ્મણ પરિવારના ઘરે ચોરી કરનાર નજીકનો જ જાણભેદુ હોવાની શક્યતા..?
“કોરોના મહામારીનાભુજમાં મુંબઈના બ્રાહ્મણ પરિવારના ઘરમાંથી ૬.30 લાખની ચોરીનો આંક 15.30 લાખ પર પહોંચ્યો” પગલે મુંબઈથી ભુજ આવ્યા બાદ પોતાના ઘરમાંથી અઠવાડિયા પહેલા ધોળા દિવસે...