કોરોના સંક્રમણ હવે ક્ચ્છ જિલ્લાના ગામડે ગામડે ફેલાઈ ગયો છે તેવામાં જે લોકોની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેઓને પણ કોરોના પોઝિટિવ આવતા જિલ્લાભરની પ્રજામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે તો આજે ભુજના ધારાસભ્ય ડોક્ટર શ્રી નિમાબેન આચાર્યને કોરોના પોઝિટિવ આવતા જિલ્લા ભાજપમાં હડકંપ મચી ગયો છે ત્યારે નજીકના દિવસોમાં ધારાસભ્ય નીમાબેન આચાર્ય દ્વારા જે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી કાર્યક્રમોને વેગ અપાયો છે તેવા કર્યક્રમોમાં ઉપસ્થિત મહેમાનો અને નીમાબેનની અતિ નજીમાં રહેલા સાથે સેલ્ફી લેનારાઓ પણ સેલ્ફ હોમ કોરોન્ટાઇન થવાની તૈયારી બતાવી છે.
નિતેશ ગોર : 9825842334