માનવજ્યોત સંસ્થાના સથવારે દાતાઓના સહયોગથી ૧ દિવસમાં ૧૮૮૫ લોકોને ફૂડ પેકેટ પહોંચાડાયા
માનવજ્પોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-ક્ચ્છ દ્વારા વિવિધ દાતાશ્રીઓ દ્વારા મળેલા ફુડ પેકેટસ જરૂરતમંદ લોકોનાં ઝુંપડા સુધી પહોચાડાયા હતા. નાગોર ગામવાસીઓ દ્વારા બે...