Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchPolitics

જિલ્લા પ્રમુખ ભાવનાબેન રાજગોરના નેતૃત્વમાં કચ્છ જિલ્લા મહિલા કૉંગ્રેસ સમિતિની નિમણૂક કરવામાં આવી

તા.૨૮-૬-૨૦૨૦ ના કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિની નીમણુંક કરવામાં આવી છે. શ્રી ગાયત્રીબા વાધેલા પ્રદેશ પ્રમુખ અને કલ્પનાબેન જોશી પ્રદેશ ઉપપ્રમુખના આદેશથી કચ્છ જિલ્લા પ્રમુખ ભાવનાબેન રાજગોર દ્વારા એમની નવનિયુક્ત ટીમ આ મુજબ છે જિલ્લા ટીમ જિલ્લા ઉપપ્રમુખ સવિતાબેન સોલંકી માંડવી, ઉપપ્રમુખ સોનિયાબેન ઠક્કર ભુજ, સલમાનબેન ગઢ ગાંધીધામ, મહામંત્રી કરીમાબેન પઠાણ ભુજ, મહામંત્રી લીનાબેન મહેશ્વરી બારોઈ, મહામંત્રી નયનાબેન સુરા મુન્દ્રા, મહામંત્રી લાલીબેન અગ્રવાલ ભુજ, મહામંત્રી નીતાબેન જોશી લખપત, મંત્રી અમરબેન પટેલ માંડવી, મંત્રી રોશનબેન સમા ભુજ, મંત્રી ખમ્માબા ઝાલા આદિપુર, મંત્રી શેરબાનુબેન બાયડ અંજાર, મંત્રી જયશ્રીબેન ચાવડા ગાંધીધામ, મંત્રી નયનાબેન પટેલ બારોઈ તેમજ…
તાલુકા પ્રમુખશ્રીની યાદી
(૧) ફાલ્ગુનીબેન ગોર ભુજ તાલુકા પ્રમુખ
(૨) શીતલબેન પંડ્યા અંજાર તાલુકા પ્રમુખ
(૩) શેરબાનુબેન ખલીફા ગાંધીધામ તાલુકા પ્રમુખ
(૪) કસ્તુરીબેન ઠક્કર રાપર તાલુકા પ્રમુખ
(૫) હંસાબેન જોગી લખપત તાલુકા પ્રમુખ
(૬) સરોજબેન જોશી નખત્રાણા તાલુકા પ્રમુખ
(૭) રુક્ષ્મણીબેન રાજગોર માંડવી તાલુકા પ્રમુખ
(૮) હવાબેન ગોયલ મુન્દ્રા તાલુકા પ્રમુખનો સમાવેશ થાય છે.
શહેર પ્રમુખશ્રીઓની યાદી
(૧) પુષ્પાબેન સોલંકી ભુજ શહેર પ્રમુખ
(૨) ફાલ્ગુનીબેન જોશી માંડવી શહેર પ્રમુખ
(૩) ચેતનાબેન આહીર અંજાર શહેર પ્રમુખ
(૪) વીલાબેન મણકા રાપર શહેર પ્રમુખનો સમાંવેશ થાય છે તેવું ભાવનાબેન રાજગોર કચ્છ કોંગ્રેસ મહિલા જિલ્લા પ્રમુખએ જણાવ્યું હતું.

 

અહેવાલ : સમીર ગોર મુન્દ્રા

પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334

Related posts

પાણી સંગ્રહ માટે અદાણી ફાઉન્ડેશનના નેજા હેઠળ લોકભાગીદારીથી જબરદસ્ત કામગીરી કરવામાં આવે છે

Kutch Kanoon And Crime

શબ્દ તનિકા પુસ્તક વિમોચન અને નિર્મોહી કાવ્યોત્સવ કવિ સંમેલન કાર્યક્રમનું સફળ આયોજન

Kutch Kanoon And Crime

બેટી બચાઓ બેટી પઢાઓ – મિશન ખાખી કાર્યક્રમ કચ્છની દિકરીઓને પોલીસ બેડા માટે તૈયાર કરશે “મિશન ખાખી”

Kutch Kanoon And Crime

Leave a comment