પૂર્વ કચ્છમાં નકલી પી.આઈ. બની ફરતો શખ્સ અસલી પોલીસ પુત્રના હાથે ચડ્યો
અંજાર પોલીસ મથકે પ્રાપ્ત વિગતો મુજબ મેઘપર બોરીચીમાં રહેતા પોલીસપુત્ર દિપક નાનજીભાઇ ચાવડાની ફરિયાદને ટાકીને વિગતો આપતા પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ગઈકાલે સાંજના ભાગે મેઘપર બોરીચીમાં...