આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પશ્ચિમ કચ્છ પોલીસના બે અધિકારીઓનું વિશિષ્ટ પ્રશંસાપત્ર સાથે સન્માન કરાયું
દિલ્હી ખાતે ફ઼િકી માસક્રેડ 2024 હેઠળ નકલી વેપાર અને દાણચોરી વિરોધી ચળવળ માટે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પશ્ચિમ કચ્છ પોલીસના બે અધિકારીઓનું વિશિષ્ટ પ્રશંસાપત્ર સાથે સન્માન...