કચ્છમાં ધો.12 સાયન્સ પ્રવાહનું 74.69% પરિણામ: 1.76% ઘટાડો: કચ્છે A1 ગ્રેડનું સ્થાન ગુમાવ્યો
કચ્છમાં અંજાર કેન્દ્રનું સૌથી વધુ પરિણામ 86.15% નોંધાયો છે. કચ્છ: ગુજરાતભરમાં આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર...