સાવધાન સરકાર…જો જો સિંધોડી મોટી ગામને હિજરત કરવા મજબૂર ન થવું પડે..!!?
અબડાસાના સિંધોડી મોટી ગામને યેનકેન પ્રકારે અન્યાય કરી રહેવાસીઓને પરેશાનીઓમાં નાખી ગામમાંથી સ્થળાંતર કરાવવા માટે એક રાષ્ટ્રીય કક્ષાએથી સંભવત આંતરરાષ્ટ્રીય દોરી સંચારથી એક ષડયંત્ર ચાલતું...