Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutch

BSF’એ જખૌ દરિયા કિનારેથી ચરસના 10 પેકેટો કબ્જે કર્યા

12મી એપ્રિલ 2023ના રોજ BSF’ની એક પેટ્રોલિંગ પાર્ટીએ કચ્છ અબડાસાના જખૌ દરિયા કિનારે લગભગ 05 કિલોમીટર દૂર લુના બેટ બાજુ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેઓને ત્યાં ચરસના 10 પેકેટો મળી આવ્યા હતા જેને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પેકેટને કબ્જે કરી તપાસ કરતા આ ચરસના પેકેટના પેકેજિંગ પર ‘અફઘાન પ્રોડક્ટ’ લખેલું છે. BSF’ એ જપ્ત કરેલા ચરસના પેકેટ પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ મોજાની સાથે ધોવાઈ ગયા હોય તેવું સ્થાનિક તપાસમાં લાગી રહ્યું છે અને ભારતીય કિનારે પહોંચી આવ્યું હોય. મે’ મહિના 2020 થી BSF તેમજ અન્ય એજન્સીઓ દ્વારા જખૌ કોસ્ટ અને ક્રીક વિસ્તારમાં ચરસના 1548 પેકેટો અત્યાર સુધી પકડવા આવ્યા છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ક્ચ્છ જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ નરેશ મહેશ્વરીનું નિધન : મિત્ર વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું

Kutch Kanoon And Crime

મહેશ્વરી સમાજ સાથે કચ્છનું નામ રોશન કરતા તબીબ સપના અશોકભાઈ મહેશ્વરી

ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સની આગામી 24’મીએ યોજાનાર ચૂંટણી શાંતિથી યોજાય તેવી માંગણી કરાય

Kutch Kanoon And Crime

Leave a comment