કચ્છ સહિત ગુજરાત પોલીસમાં ખડભડાટ મચાવનાર ઇલેક્ટ્રોથેમ કંપનીના પરમાનંદ શિરવાણી અપહરણ અને ખંડણી મામલે પૂર્વ કચ્છમાં ફરજ બજાવી ગયેલા IPS પોલીસવડાની ગમે ત્યારે ધડપકડ થવાના સંકેત
ગુજરાતમાં 17 વર્ષ બાદ IPS કક્ષાના અધિકારીની ધરપકડ થઈ શકે… આજથી 17 વર્ષ અગાઉ એટલે કે વર્ષ 2006-7’માં સોરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે તત્કાલીન કચ્છ બનાસકાંઠા બોર્ડર...