નાના વરનોરામાં આડા સંબંધમાં આડખીલીરૂપ બનતી પત્નીની ગળું કાપી પતિએ નિર્મમ હત્યા નિપજાવી લાશને કૂવામાં ફેંકી દીધી…
ભુજ તાલુકાના નાના વરનોરા ગામે પતિએ પત્નીની નિર્મમ રીતે હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ નાના...
