વિનોદભાઈ ચાવડા ફ્રેન્ડ્સ કલબ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને શિયાળાની ઠંડીમાં ગરમ વસ્ત્રો અપાયા
જ્યારે આવતી કાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કચ્છની પાવન ધરતી પર આવી રહ્યા છે ત્યારે આજે તેની પૂર્વ સંધ્યાએ વિનોદભાઈ ચાવડા ફ્રેન્ડ્સ કલબ દ્વારા...
