માંડવીમાં કોરોના રસીકરણ અભિયાન સહાયતા કેન્દ્ર કેમ્પનું આયોજન કરાયું
કોરોનાની મહામારીથી વિશ્વને બચાવવામાં મહત્વપુર્ણ ભુમિકા ભજવનાર પ્રધાનસેવક માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનથી સમગ્ર દેશમાં શરૂ થયેલા વિશ્વના સૌથી મોટા ‘ટીકા ઉત્સવ’ અભિયાન અંતર્ગત કામધેનુ પ્રાથમિક...
