Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujarat

ભુજ તાલૂકાના સુખપર ગામના 7 શખ્સો જુગાર રમતા ઝડપાયા

બોર્ડર રેન્જ આઈ.જી. શુભાષ ત્રિવેદી તેમજ પશ્ચિમ ક્ચ્છ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયા અને ના.પો.અધિક્ષક જે.એન. પંચાલ ભુજ વિભાગની સૂચનાથી જુગારના કેસ શોધી કાઢવા જણાવવામાં આવ્યું હતું જે અનુસંધાને માનકુવા પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. વિહોલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ હરિશચંદ્રસિંહ બી. જાડેજાને બાતમી મળેલ કે શિવ પારસ મંદિરની સામે ખુલ્લી બાવળોની ઝાડીમાં સુખપર ગામ નજીક અમુક ઇસમો જુગાર રમી રહ્યા છે તે અનુસંધાને બાતમી વાડી જગ્યાએ તપાસ કરતા ત્યાંથી જુગાર રમતા 7 ઈસમો ઝડપાઈ ગયા હતા જેમાં (1) દેવસી પ્રેમજી હાલાઈ, (2) અશ્વિન વેલજી સુથાર, (3) માવજી ધનજી હીરાણી, (4) કાસમ ઇબ્રાહિમ રાયમા, (5) જીતેશ પરસોતમ ગુસાઈ, (6) સુલતાન જરાર નોડે, (7) કિશોર ખીમજી વાળંદ રહે બધા સુખપરવાળાઓ મુદ્દામાલ 68,600/- સાથે ઝડપાઈ ગયા હતા આ કાર્યવાહીમાં એ.એસ.આઈ., ગોપાલભાઈ ખાખલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરિસચંદ્રસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ કાનાભાઈ રબારી, પ્રહલાદસિંહ સોઢા, મહાવીરસિંહ જાડેજા અને મહેશ રબારી સાથે જોડાયા હતા.

નિતેશ ગોર : 9825842334

Related posts

અંજાર કાયસ્થ બ્રહ્મ સમાજ અને સમસ્ત બ્રહ્મ સમાજનું ગૌરવ…

Kutch Kanoon And Crime

ભુજમાં મુંબઈના બ્રાહ્મણ પરિવારના ઘરે ચોરી કરનાર નજીકનો જ જાણભેદુ હોવાની શક્યતા..?

Kutch Kanoon And Crime

હિન્દુ યુવા સંગઠન ભારતના નવમાં સ્થાપના દિવસની ઉજવણી સેવાકીય કાર્યો સાથે કરાઈ

Kutch Kanoon And Crime

Leave a comment