Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

ભુજથી નાગોર જતા રોડ પર એક કપલના કબ્જામાંથી 100 કિલો જેટલો ગૌ માસ ઝડપાયું

ભુજથી નાગોર જતા રોડ પર આવેલ એક રહેણાંકના મકાનમાંથી બી/ડિવિઝન પોલીસને બાતમીના આધારે  વહેલી સવારે તપાસ કરતા જગ્યા પરથી પતિ પત્નીના કબ્જામાંથી શંકાસ્પદ ગૌ માસ પકડાયું એક આરોપી ફરાર થઇ જતાં પોલીસે આરોપીની શોધખોળ આદરી છે એફ.એસ.એલ.ની ટિમ આ ગૌ માસની તાપસ માટે બી/ડીવીઝન પહોંચસેે.

નિતેશ ગોર : 9825842334

Related posts

ક્ચ્છ જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ નરેશ મહેશ્વરીનું નિધન : મિત્ર વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું

Kutch Kanoon And Crime

માનકુવા પોલિસે વધુ એક લગ્ન પ્રસંગ સામે નિયમભંગ બદલ કાર્યવાહી કરી

અબડાસાના મુઠીયાર ગામના ક્ષત્રિય પરિવારને રૂપિયા ૧ થી ૧૦ લાખની લાલચ સાથે ધર્મ પરિવર્તન કરવા અજ્ઞાત વ્યક્તિ દ્વારા પત્ર પાઠવાયો

Kutch Kanoon And Crime

Leave a comment