Kutch Kanoon And Crime
Breaking NewsAnjarCrimeGujaratKutch

પૂર્વ ક્ચ્છ LCBની ટીમે 2560/- નો દેશી દારૂ શોધી કાઢ્યો

બોર્ડર રેન્જના આઈ.જી શ્રી સુભાષ ત્રિવેદી ભુજ તેમજ પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડની સૂચનાના અનુસંધાને જિલ્લામાં પ્રોહી જુગારની બધીને નેસ્ત નાબૂદ કરવા LCBની ટીમ પ્રોહી જુગારના કેશો શોધી રહી હતી તે દરમ્યાન મળેલ બાતમીના આધારે જનરલ હોસ્પિટલ રોડ વિજયનગર અંજાર ખાતેથી એક શખ્સના દેશી દારૂ વેંચી રહ્યો છે તેવી બાતમી મળતા ત્યાં જઈ રેડ કરતા 128 લિટર દેશી દારૂ મળી આવેલ જેને કબ્જે કરી વધુ તપાસ કરતા એક કાર પણ મળી આવી હતી જેને પણ કબ્જે કરી 77,560/- જેટલો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે જેમાં આરોપી કિશોરસિંહ ઉર્ફે પેપ્સી પોપટ જાડેજા રહે ખેડોઈ અંજારવાળાને ત્યાં 128 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 2560/- અલ્ટો કાર નંબર જી.જે. 12 જે 4348 કિંમત 75,000/- કબ્જે કરવામાં આવેલ હતું. આ કામગીરીમાં ઇન્ચાર્જ LCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એસ. રાણા, LCBના સ્ટાફના માણસો સાથે રહ્યા હતો.

અહેવાલ : દિનેશ જોગી

પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334

Related posts

“તેરા તુજકો અર્પણ” ઝુંબેશ અંતર્ગત ગુમ થયેલ મોબાઇલ શોધી અરજદારને પરત સોંપાયું…

Kutch Kanoon And Crime

2 લાખ 25 હજારની લાંચ લેવા જતા માંડવી નગરપાલિકાના હેડ ક્લાર્ક સહિત બે રંગે હાથ ઝડપાયા

Kutch Kanoon And Crime

LCB પોલીસે મુન્દ્રા પોલીસ અને મરીન પોલીસ સ્ટેશને નોંધાયેલ રાયોટીંગ અને એનડીપીએસ ગુનામાં ફરાર સાડાઉના કાદરશા સૈયદને પકડી પાડ્યો

Kutch Kanoon And Crime

Leave a comment