પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં લોડાઉન પછી અનલોકની પ્રક્રિયા શુરું થઈ ગઈ છે તેવામાં હવે સરકાર દ્વારા રાત્રીના ભાગે કરફ્યુ લાદી દેવામાં આવ્યું છે તો આ કરફ્યુનું અમુક લેભાગુ તત્વો લાભ ઉઠાવવા લાગ્યા છે તો ભુજમાં થોડા દિવસો અગાઉ એક પ્રતિષ્ઠિત વ્યાપારી ATM લુટવાનો નિષ્ફળ પ્રયાસ કરતા તે વ્યાપારી અને તેનો સાગરીત ઝડપાઇ ગયો હતો હવે ગઈ રાત્રે મુન્દ્રા તાલુકાના સમાધોધા નજદીક આવેલ કંપનીના ગેટ પાસેના ATM લુટવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો છે સદભાગે હજુ સુધી લૂંટ થઇ હોય તેવું સત્તાવાર જાહેર કરાયુ નથી વધુ તપાસ મુન્દ્રા પોલીસે હાથ ધરી છે
અહેવાલ : સમીર ગોર મુન્દ્રા દ્વારા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334