માંડવીના બાડા નજીક આવનાર GHCL (ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ) કંપનીના કારણે સ્થાનિક ફાયદા નુકસાન વિસે પચાણ ગઢવીએ શું કહ્યું…
માંડવી તાલુકાના બાડા ગામ નજીક ટૂંક સમયમાં આવનાર GHCL (ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ) કંપનીના કારણે રોજગારી ઊભી થશે પરંતુ પ્રથમ પર્યાવરણને નુકસાન ન થાય તેની...
