અદાણી ફાઉન્ડેશન અને ગાઈડના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ ડેની ઉજવણી
આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ ડેની ઉજવણી નિમિત્તે અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઓફ ડેઝર્ટ ઈકોલોજીના સંયુક્ત ઉપક્રમે વર્ચ્યુઅલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે આયોજીત આ કાર્યક્રમ...