Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા પોલીસની સફળ કામગીરી : શિશા ધાતુની ચોરાયેલા પ્લેટો સાથે બે આરોપીને ઝડપી લીધા

પોલીસ ઇન્સપેક્ટર શ્રી એચ.એસ.ત્રિવેદીની સૂચના સંદર્ભે મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. ભાવેશભાઇ ધીરૂભાઇ ડાંગર તથા પો.હેડ કોન્સ હિતેન્દ્રભાઇ મણીભાઇ ગઢવી તથા વિષ્ણુભાઇ પ્રતાપભાઇ મુઢાતર પેટ્રોલીંગમાં ફરતાં ફરતો ભોરારા ગેટની પાસે આવતા બાવળોની ઝાડીમાં એક અતુલ શક્તિ છકડો શંકાસ્પદ હાલતમાં ઉભેલ જોવા મળતા તે છકડામાં તપાસ કરતાં પાછળના ભાગે શીશા ધાતુની પ્લેટો મળી આવેલ જેથી છકડા ચાલક તથા તેની સાથેના ઇસમ ધર્મેન્દ્ર સુદર્શનભાઇ તીવારી ઉ.વ .૩૪ રહે. મીઠાણી કોલોની ધ્રબ વિસ્તાર તેમજ સુરેશસિંહ નારાયણસિંહ રાજપુત ઉ.વ .૨૮ રહે. એચ.પી.એલ. ટ્રાન્સપોર્ટ સદગુરૂ કોમ્પલેક્ષ રાશાપીર સર્કલ પાસે તા.મુંદરાવાળાઓને આ મુદ્દામાલ બાબતે પુછપરછ કરતાં આ મુદ્દામાલનો કોઈ સંતોષ કારક ઉતરોતર ન મળતા શીશા ધાતુની પ્લેટો કુલ્લે નગ -૪૨ કુલ્લે કિં.રૂ .૧,૮૯,૦૦૦/- અને આ માલની હેરફેરમાં ઉપયોગમાં લીધેલ અતુલ શક્તિ છકડો જેના રજી.નંબર લા 12 AV 6424 વાળાની કિં.રૂ .૫૦,૦૦૦/- એમ કુલ્લે કિં.રૂ .૨,૩૯,૦૦૦ /- નો મુદ્દામાલ મુજબ તપાસ અર્થે કબ્જે કરી બને આરોપીઓએ ટ્રેલર નંબર જી.જે .૧૩ AW ૭૭૫૮ વાળામાં ભરેલ કન્ટેનરનો લોક ખોલી ગ્રેવીટા ઇન્ડીયા લીમીટેડ કંપનીની પ્લેટો કાઢેલ હોવાનુ જાણવા મળતાં જે કંપનીનો સંપર્ક કરતાં કંપની દ્વારા મુદ્દામાલ બાબતે ફરીયાદ આપતા જે મુદરા પો.સ્ટે . પાર્ટ એ ગુ.ર.નં .૪૯૦/૨૨ ઇ.પી.કો. ૩.૪૦૭ , ૪૨૦, ૧૧૪ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી આરોપીને પકડી તમામ મુદ્દામાલ રીકવર કરવામાં મુંદરા પોલીસને સફળતા મળી હતી. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર શ્રી એચ.એસ.ત્રિવેદીની સુચનાથી પોલીસ સ્ટાફના એ.એસ.આઇ ભાવેશભાઇ ધીરૂભાઇ ડાંગર, પો.હેડ કોન્સ હિતેન્દ્રભાઇ માણશીભાઇ ગઢવી, વિષ્ણુભાઇ પ્રતાપભાઇ મુઢાતર, રવજીભાઇ ગોવિંદભાઇ બરાડીયા જોડાયા હતા.

અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશીત નિતેશ ગોર – 9825842334

Related posts

પશ્ચિમ કચ્છમાં સરપંચપુત્રની જુગાર ક્લબ ઝડપાઇ : જામનગર અને પૂર્વ કચ્છના ખેલીઓ રમવા આવતા 8 ઝડપાઇ ગયા

Kutch Kanoon And Crime

આવું થઈ શકે છે…!? શું… પરષોતમ રૂપાલા નામાંકન પત્ર પરત ખેંચી લેશે..!!?

Kutch Kanoon And Crime

સામાજિક અને સેવાકીય કામગીરી બદલ રામાણીયાના યુવાનનું સારા ઇન્ટરનેશનલ દ્વારા રાજકોટ ખાતે સન્માન કરાયું…

Leave a comment